Proud of Gujarat
bharuchBusinessEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગ : નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લુ મુકાયુ

Share

ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

ભરૂચ.

Advertisement

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈખેડૂત પોર્ટલ આગામી ૧૫ મી મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેના મારફત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની થાય છે. પોર્ટલ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજીયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા કથાએથી ડ્રો કરવામાં આવશે અને અમતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે.


Share

Related posts

વડોદરાની 5 વર્ષીય આરાધ્યા એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

जैकलीन फर्नांडीज ने लॉन्च किया YOLO फाउंडेशन; इस पहल के माध्यम से दयालुता की कहानियां करेंगी साझा !

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!