Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ઝાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના લારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા

Share

હાલ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે ઝાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના મુખ્ય માર્ગને અઢીને આવેલા લારી નાની મોટી રેકડીઓ દ્વારા થતા દબાનો ને ભરૂચ આર એમ બી પી ડબ્લ્યુ ડી ના સંયુક્ત પણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારે લારી ગલ્લાઓના દબાણ નો દૂર કરવામાં આવ્યા હતા જે ઝાડેશ્વર ચોકડીથી લઈ છેક કસક સુધીના મુખ્ય માર્ગ પર દબાણ લારી-ગલાઓને દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ પી ડબલ્યુ ડી અને આર એમ બી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના મુખ્ય માર્ગ ઉપર આવેલા લારી ગલ્લા ઓ આજે વહેલી સવારથી જ દબાવાનો દૂર કરવા આવ્યા

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાનાં આછોદ ગામે ફરી એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો.

ProudOfGujarat

વડોદરા : દારૂ પીવા માટે યુવકે માતા પાસે પૈસા માંગ્યા, ના પાડી તો ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની જ નવી બાઇકને આગ ચાંપી દીધી!

ProudOfGujarat

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં સ્વસ્છતા અભિયાન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!