Proud of Gujarat
FashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ઉમરપાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

Share

વાંકલ

ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વને અદમય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે ભારત માતાના સપૂતોને વંદન કરવા, ભારતીય સેનાના સન્માન માટે ઉમરપાડા તાલુકા મથકના બજાર વિસ્તારથી બસ સ્ટેન્ડ સુધી ની તિરંગા યાત્રા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવી હતી.આ યાત્રામાં અમીષ વસાવા,શાંતિલાલ વસાવા, રાજુ વડપાડા,હરીશભાઈ,શામશિંગ વસાવા, તાલુકા પંચાયત ના સભ્યો, કાર્યકરો અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

પાનોલી ગામ ખાતે મંદિર ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

અંકલેશ્વરની જન સેવા હી પ્રભુસેવા ગૃપ દ્વારા લોકોને અનાજ કીટની મદદ સહિત પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ProudOfGujarat

વસઈ થી બાળક સાથે અપહરણ કરનારાને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!