Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોક્સોનો આરોપી જામીન શરત ભંગ કરી ફરાર

Share

ભરૂચ

નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલ વચગાળાના જામીન શરતોનો ભંગ કરી પોક્સો કેસનો આરોપી મુકેશ બંસીલાલ ચૌધરી ફરાર થઈ ગયેલ હોય જેથી નામદાર કોર્ટે આરોપીનું પકડ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવેલ હોય તથા આરોપી હજુ સુધી પકડાયેલ ન હોય જે કોઈને આરોપી મુકેશ બંસીલાલ ચૌધરી, મુળ રહે.બેહરકલા(બંતલા) જી.સંતકબીનગર, ઉત્તરપદેશ વાળાની કોઈ હકીક્ત મળે તો દહેજ પોલીસ સ્ટેશન નંબર ૦૨૬૪૧-૨૫૬૨૩૩ તેમજ પીઆઈ કે.જી.સીસોદીયા મો.૯૪૦૮૨૮૩૫૨૧ ઉપર સંપર્ક જણાવવામાં આવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાના રાજીનામાથી તર્કવિતર્ક : છ મહિના પહેલાં આપેલું રાજીનામું સ્વીકારાયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-મહેકમના અભાવ વચ્ચે રાજકીય દબાણની પણ ચર્ચા

ProudOfGujarat

વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા નજીક મહિલા કારચાલકનો અકસ્માત, એરબેગ ખુલતાં મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!