Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-નર્મદા મા. શાળા કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની સામાન્ય સભા મળી

Share

ભરૂચ.

ભરૂચની ડીસ્ટ્રીક બેંકના હોલમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા ના કર્મચારીઓની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58 સામાન્ય સભા મળી હતી. જેમાં અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. સભા સંસ્થાના સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જીલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણ સિંહ રણાકિરીટસિંહ ધરિયા ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પ્રમૂખ અજય રણા ડિસ્ટ્રિક બેંક ડિરેક્ટર રવિન્દ્ર રણા ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : શેરપુરા નવ-નગરીમાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં ક્રોસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 9 અને 10 માં પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!