Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ માં ભરૂચની બે મહિલાઓએ ગોલ્ડ મેડલ જીત્યો

Share

ભરૂચ ની સમસલ પટેલ અન હેત મિસ્ત્રી એ સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત (FND) ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ,બેન્ચ પ્રેસ એન્ડ ડેડલીપ ચેમ્પિયનશિપ 2025 28,29 જૂન ના ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં સમસલ પટેલને 47kg જુનિયર કેટેગરી ડેટ લિફ્ટ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી અને હેત મિસ્ત્રી ને +93kg જુનિયર માં પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ અને ડેડ લિફ્ટ માં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ભરૂચ નું નામ રોશન કર્યું હતું અને અને જેમાં એમને R.s fitness studio gym ના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી હતી. અને એમને એમની જીતનો શ્રેય એમના ફેમિલી મેમ્બર્સ અને એમના કોચ હર્ષિલ પટેલને આપ્યો હતો.

Advertisement

Share

Related posts

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાતા સી. એમ ભુપેન્દ્ર પટેલે નર્મદા નીરનાં લીધા વધામણા.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!