Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના કોંઢ-દોડવાડા વચ્ચે મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળ્યો

Share

વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને જોતાં હત્યારાએ મહિલા પર આડેધડ તિક્ષ્ણ હથિયારના ઘા કર્યાં હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાંંખ્યુ હોવાનું માલુમ પડ્યું હતુુ઼. પોલીસે મૃતક મહિલાના દેહને હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી ન હતી. જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાલિયા પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મહિલા અંગે જે કઈ જાણકારી મળેથી વાલિયા પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો
વાલિયા પો.સ્ટ. ટેલિફોન નંબર-02643 270633
9879549942
8980211383

Advertisement

Share

Related posts

ભારતમાં પ્રથમવાર વડોદરા પોલીસે નશોખોરોને પકડવા યુરોપથી ડ્રગ્સ અને દારુ ડિટેક્ટ કરે તેવા મશીન મંગાવ્યા..

ProudOfGujarat

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી વોર્ડ નંબર 3 મોટાવાસમાં 25 વર્ષ પછી એક સાથે 16 મજુરો દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!