Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

પાવાગઢ ડાકોર ફાગવેલ અને મીનાવાડા તીર્થધામોની મુલાકાત લેશે.
ભરૂચ જિલ્લાના રાજપારડી પાસેના પ્રાંકડ ગામના ૨૨ યુવાનો ૫ દિવસના મોટરસાયકલ પ્રવાસે નીકળતા ગ્રામજનો દ્વારા તેમને વિદાય આપવામાં આવી.પ્રાંકડ ગામના અગ્રણી નરેન્દ્રસિંહ ર‍ાજના જણાવ્યા મુજબ આ યુવકો તેમના પ્રવાસ દરમિયાન પાવાગઢ ડાકોર ફાગવેલ અને મીનાવાડા જેવા તીર્થધામો ની મુલાકાત લેશે.યુવકો દ્વારા બ‍ાઇક પ્રવાસ યોજવાનું આયોજન થતા ગ્રામજનો દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.બાઇક પ્રવાસે નીકળેલા ગામના આ ૨૨ યુવકોએ ગામના વડીલો એ પાઠવેલ શુભેચ્છા બદલ ભાવવિભોર બનીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના કલાનગરી ગરબા મહોત્સવમાં તમારા વાહનો સુરક્ષિત નથી, 15 ખેલૈયાઓના ટુ-વ્હીલરમાંથી થઇ ચોરી

ProudOfGujarat

નડિયાદના અતિ ચકચારી તાન્યા મર્ડર કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ અદાલત.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં દિપડાએ બકરીનો શિકાર કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!