Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશનના ડેડલિફ્ટ બેટલમાંભરૂચના ચાર સ્પર્ધકોએ મેડલ મેળવ્યાં

Share

ભરૂચ.

ભરૂચની સમસલ પટેલ, આદિત્ય શુક્લા , હેત મિસ્ત્રી અને કિશન દોશી એ WRPF( વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન) Deadlift Battle ઓલ ઇન્ડિયા ઓપન ચેમ્પિયનશિપ 2025, 20 જુલાઈ ના સેલવાસા માં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં સમસલ પટેલને 44kg જુનિયર કેટેગરી માં ગોલ્ડ મેડલ , આદિત્ય શુક્લા ને 67. 5kg સબ જુનિયર માં ગોલ્ડ મેડલ, હેત મિસ્ત્રી ને +90kg સબ જુનિયર માં ગોલ્ડ મેડલ અને કિશન દોશી 67.5 ઓપન કેટેગરીમાં બ્રાઉન્સ મેડલ મેળવ્યો અને ભરૂચ નું નામ રોશન કર્યું હતું અને અને જેમાં એમને R.s fitness studio gym ના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી હતી. અને એમને એમની જીતનો શ્રેય એમના ફેમિલી મેમ્બર્સ અને એમના કોચ હર્ષિલ પટેલને આપ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી..

ProudOfGujarat

શ્રાવણ માસમાં વધુ વરસાદ વર્ષે,નર્મદા ડેમમાં પાણીની આવક થાય માટે મેં મહાદેવનો લઘુરુદ્ર કર્યો છે:ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

ProudOfGujarat

નેશનલ હાઇવે 56 ના જમીન સંપાદન અંતર્ગત ઝંખવાવ ગામે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!