Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા આયોજન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 

Share

જિલ્લા આયોજન અધિકારી અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ભરૂચ

Advertisement

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજૂઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે છે. જે અન્વયે નેત્રંગ તાલુકા ખાતે  જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્રોનો સુખદ અંત આવ્યો હતો.

મામલતદાર, તાલુકા વિકાર અધિકારીઓ હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા.


Share

Related posts

सुपरस्टार सलमान खान, अजय देवगन, अर्जुन कपूर और कई अन्य कलाकार भारत को नंबर एक बनाने के समर्थन में आये आगे!

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા.નં. 48 પર એક હોટલની પાછળ બાયોડીઝલનું વેચાણ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!