ભરૂચ
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ દે ગલીયારા વિદ્યાલય કઠોર ની ગ્રેપ્લિગ કુસ્તી રમતમાં સિદ્ધિ.પાંચ મેડલો પ્રાપ્ત કર્યા.
કઠોર વિદ્યાલય નો વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી ઇન્ટર નેશનલ કક્ષાએ રમવા જશે.
વિદ્યાર્થીઓએ છત્તીસગઢ બિલાસપુર મુકામે નેશનલ
કક્ષાએ ગ્રેપ્લિગ કુસ્તીની રમતમાં ભાગ લીધો હતો તેમાં
1.ગોલ્ડ મેડલ -કનોજીયા નૈતિક – ધોરણ-7,
2.સિલ્વર મેડલ – રાજપુત હિમાંશુ ધોરણ -6
3. સિલ્વર મેડલ -યાદવ રોહિત ધોરણ 11આર્ટસ
4. બ્રોન્સ મેડલ – સુથાર ચંદન ધોરણ -7
5. બ્રોન્સ મેડલ સોજીત્રા જય ધોરણ -6
ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી ઇન્ટરનેશનલ કક્ષાએ
રમવા જશે.કઠોર કેળવણી મંડળના પ્રમુખ,મંત્રી,આચાર્યએ મેડલો જીતનાર નેવિદ્યાર્થીઓને અભિનંદ પાઠવ્યા.
Advertisement
