Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે બોલેરો પીક અપ અને ટુ વહીલબાઈક વચ્ચે અકસ્માત.રૂધા ગામના યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

Share

વાંકલ ::પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા તાલુકા ના ઉભારીયા ગામે સાંજે સાડા પાંચ વાગ્યાં ના સમય ગાળા દરમિયાન ગુજરાતી શાળાની પાસે બોલેરો પીક અપ ગાડીનંબર(GJ 19,BR2181)નો ચાલક નરેશભાઈ નારણભાઇ ગામીત(રહે, ઉભારીયા ગામ.) ગફલતરીતે અને પૂરઝડપે હંકારી લાવી બાઈક નંબર(GJ 16,DE4362) ચાલાક અવિનાશ ભાઈ વાસુદેવ ભાઈ વસાવા(ઉવ28) રહે.રૂધા,તા.વાલિયા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં બોલેરો ચાલકે બાઈક ચાલાક ને સામે થી ટક્કર મારી એક્સીડેન્ટ કરતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરે ઓછી વધતી ઇજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં માછીમારો ની સિઝન શરૂ, ચોમાસુ કિંગ હિલ્સા માછલી પકડવાની શરૂઆત કરી, વેપારીઓના ભાડભૂત માં જામશે ધામા

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓ દઢાલથી ઝડપાયા.

ProudOfGujarat

ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાઇક્લોનનું આયોજન કરાયુું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!