Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કારની ટક્કરે બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા

Share

ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે અમી લેબોરેટરીની ગલીમાં ઘટના બની
ભરૂચ.
નર્મદા નગર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં ગજાનંદ ઝગડું વિશ્વકર્મા મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં તેઓ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે કડિયાકામની મજૂરી કતાં છુટક મજુર લેવા માટે ઘરેથી નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે આવેલાં અમી લેબોરેટરી પાસેની ગલીમાં આવતાં ત્યાં એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ધસી આવી તેમની બાઇકને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટે 108ની મદદથી ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

લ્યો બોલો, આ તો કેવો વહીવટ, નેત્રંગ ગ્રામ પંચાયતે વીજ બિલનાં નાણાં ન ભરતા વીજ કનેકશન કપાયું.

ProudOfGujarat

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!