Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસ  નીમીત્તે ધ્વજ વંદનનો કાયઁકમ યોજાયો

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૯માં સ્વતંત્રા દિવસ  નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.જેમા બેંક ઓફ બરોડા ના ચીફ મેનેજર ધીરજકુમાર દ્વારા રાષ્ટ ધ્વજને સલામી  આપી ધ્વજારોહણ કયુઁ હતું.. આ   પ્રસંગે  સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ ૭૯માં સ્વતંત્રા દિવસ   ની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થીત મહેમાનો,શિક્ષકો અને વિધ્યાથીઁઓને જણાવ્યું હતું કે દુનીયા આજે ભારત દેશ ને જોઇ રહી છે્. સૌથી યુવાન દેશ છે. આપણે શીક્ષા અને જ્ઞાન થી દુનીયામાં આપણું આગવું સ્થાન બનાવયુ છે.આપણે ના રોકાઇશું કે ના ઝુકીશું એ આપણે ભારત દેશને વચન આપીએ છીએ.મુખ્ય મહેમાન ધીરજકુમારે જણાવ્યું કે આપણા શીક્ષીત યુવાનો એ દુનીયામાં ના વિકાસમાં ખુબ મોટુ યોગદાન આપી રહ્યા છે.જેનું જીવંત ઉદાહરણ છે કે દુનીયા આજે આશાની નજરે ભારત તરફ જોઇ રહ્યું છે.આપણો દેશ આજે દુનીયાની ચોથા નંબર ની ઇકોનોમી બની ગયું છે અને આવનાર થોડા સમયમાં ત્રીજા નંબર પર હશે. તેઓએ દેશની સ્મૃધ્ધી અને ખુશાલી માટે શુભેચ્છા પાઠવી હતી. ઉધોગપતિ જે.જે.શુકલાએ વિધ્યાથીઁઓને તેમના ઉજવ્વળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી. આપ સૌ વિધ્યાથીઁ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ નું સારો અભ્યાસ કરી નામ રોશન કરો એવી અપેક્ષા આ શુભદીને રાખું છું.સ્કુલના વિધ્યાથીઁઓ દ્વારા દેશ ભકતી ગીતો રજુ કરાયા હતાં.
પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને  પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ત્થા અન્ય  ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો  ની ઉપસ્થીતીમાં કાયઁકમ સંમપન્ન થયો હતો.આભારવીધી
શિક્ષીકા મારીયા કાનુગા એ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ મામલતદાર કચેરીમાંથી ગેરકાયદે ડમ્પર લઈ જવાના કારસામાં ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક પાસે ગામનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!