Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રતિન ચોકડી પાસે અકસ્માત, ફોરવીલ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા

Share

અંકલેશ્વર:
અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ફોરવીલ વાહનચાલકે બાઈકસવાર યુવાનને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના સમયે બાઈક પર સવાર યુવાન રાસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે ફોરવીલ વાહન અચાનક ઝડપે આવી અથડાયું.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

ગરૂડેશ્વરની રોશની શાળામાં “ભારત કે લાલ” કાર્યક્રમ હેઠળ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ…

ProudOfGujarat

રીક્ષામાં પેસેન્જર મુદ્દે તકરારમાં યુવાન પર ચપ્પુંનો હુુમલો: આંતરડા બહાર આવી ગયાં

ProudOfGujarat

અંકલેશ્વરવાસીઓ માટે રાહત, મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!