Proud of Gujarat
Uncategorized

BHARUCH LCB એ પોલીસે સીસું ચોરીમાં બે મહિના થી ફરાર આરોપી ઝડપી પાડ્યો હતો.

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી માં જીએસટી વિભાગે સીઝ કરેલ ટ્રક માંથી સીસું ચોરાયું હતું.

એલસીબી પોલીસ ની અંકલેશ્વર ટીમ એ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસને મળેલી બાતમી મળી હતી કે મામલતદાર કમ્પાઉન્ડ માંથી થયેલ સીસું ચોરી માં સંડોવાયેલ ગુલ્ફાન મહંમદ સલીમ શાહ કપોદરા સન વેલી સોસાયટી માં મકાન નંબર 35 મા હાજર છે જે માહિતી આધારે એલસીબી પોલીસે સન વેલી સોસાયટી માં મકાન નંબર 35 સર્ચ કરતા ગુલ્ફાન મહંમદ સલીમ શાહ આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શનિવારે ૧૭૭૧૬ છાત્રો ૬૪ કેન્દ્ર પર કેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

ભરૂચમાં શ્વાનોને પકડી ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ સામે કાર્યવાહીની માંગ

ProudOfGujarat

વાગરાના સારણ ગામમાં રાત્રીના સમયે શંકાસ્પદ કાર જણાતા ગ્રામજનોએ પીછો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!