Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: લુવારા પાટિયા પાસે હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બે લક્ઝરી બસ અને ટ્રક અથડાયા

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના લુવારા ગામ પાટિયા નજીક, નેશનલ હાઇવે નં. 48 પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી સુરત તરફ જતા લેનમાં બે લક્ઝરી બસો અને એક ટ્રક સામસામે અથડાતા ઘમાસાણ સર્જાયું હતું. ટ્રકનું ટાયર ફાટી જતા ડ્રાઇવરે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક સીધો બંને લક્ઝરી બસોને અડફેટે લઈ ગયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ હતી. અકસ્માતમાં કેટલી જાનહાની કે ઇજા થઈ છે તેની વિગત હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક પોલીસ અને રાહત ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

ProudOfGujarat

જામનગરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!