Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પુષ્પા બાગ પાસે શેઠ ફળીયા માં ગેસ ના બોટલ માં લીક થતા સ્થાનિકો માં ભય નો મોહલ સર્જાયો..ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ જાનહાનિ નહિ….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ શહેર ની સાધના સ્કૂલ નજીક પુષ્પાબાગ પાસેના શેઠ ફળિયા માં એક મકાન ની અંદર ફરસાણ બનાવવા ની કામગીરી સમયે ગેસ નો બોટલ લીકેજ થતા ભારે નાસભાગ મચી હતી…ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો..જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી…..ઘટના ના પગલે સ્થળ ઉપર લોક ટોળા ભેગા થયા હતા…

Advertisement

Share

Related posts

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા

ProudOfGujarat

લીંબડી સિવિલ ખાતે મેડીકલ ફીટનેસ કરવા આવેલ યુવાનો રઝળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!