Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ ખાતે મેડીકલ ફીટનેસ કરવા આવેલ યુવાનો રઝળ્યા

Share

લીંબડી સિવિલ એટલે લીબડી નેશનલ હાઇવે પર આવેલ એક મોટું હોસ્પિટલ છે છતાં અવારનવાર દર્દીઓને રઝળપાટ થતો હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવા કિસ્સાઓ સરકારી ભરતી સમયે તેમજ સરકારી કર્મચારીઓને સરકારના નિયમોનુસાર જ્યારે મેડીકલ ફિટનેસ કરાવવાનુ હોય છે ત્યારે બંને છે ત્યારે આજે પીજીવીસીએલમા સિલેક્ટ થયેલ ડોક્ટરી કરાવા આવેલ યુવાનો સવારથી સાંજ સુધી રઝળપાટ થયો હતો જે યુવાનોએ જણાવ્યું હતું જો સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને આવા કર્મચારીઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ તેમજ જેતે વિભાગના કર્મચારીઓને રાહત મળે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

શહેરાનગરમા લગ્નસરાની મોસમ ખીલી ઉઠતા બજારોમા ભારે ભીડ

ProudOfGujarat

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

કાચબાની અંતિમ યાત્રા યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!