Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિતે જ્ઞાન ગંગા તેમજ પ્રેરણાનું ઝરણું નુ આયોજન હાથ ધરાયું…

Share

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ 23-8-2025 ને શનિવારના રોજ બેગલેસ ડે નિમિતે શાળા કક્ષાએ શિક્ષકમિત્રોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેવી કે ધોરણ 1 અને 2 માં વિષય “મારો પરિચય”, ધોરણ 3 થી 8 માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા, ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ આપી હતી.તેમજ ધોરણ 5 થી 8 માં વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી.ઈન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી.બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી.આજના આ બેગલેસ ડે ને ટીમવર્કથી સાર્થક કરી શક્યા હતા…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાલી મીટીંગ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

નડિયાદના માતર જીઆઇડીસીમાંથી બાયોડીઝલના જથ્થા સાથે ચાર ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!