Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાંથી ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરાયું…

Share

ભરૂચના પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ કંપનીમાંથી અત્યંત ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી પ્રકારનો રસેલ સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેમાં સરીસૃપો અવારનવાર દેખા દેતા હોય છે. કંપનીના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી રસેલ સાપે દેખા દેતા કંપની સંચાલકે નેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય મુબારક પટેલને જાણ કરતા મુબારક પટેલે સ્થળ પર પહોંચી સાપનું રેસ્કયુ કર્યુ હતુ. અંદાજીત ત્રણ ફુટ લાંબો સાપ હોવાનું જાણવા મળ્યુ હતુ. સાપનું રેસ્કયુ કરી સાપને નૈસગિક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો..

Advertisement

Share

Related posts

સુરત વહેલી સવારે મેઘરાજા ના આગમન બાદ શહેરના વરાછા વિસ્તારમાં જળબમબાકાર ની સ્થિતિનું નિર્માણ….

ProudOfGujarat

વડોદરા : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!