Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના ઉભારીયા ગામે શ્રી હરિ ખાદીગ્રામોધોગ વિકાસ સંસ્થા દ્વારા હેલ્થ અવેરનેસ એન્ડ ચેકઅપ કેમ્પ યોજાયો

Share

વાંકલ.

ઉમરપાડા તાલુકા ઉભારીયા ગામ ખાતે શ્રી હરિ ખાદીગ્રામોધોગ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કેમ્પ માં દરેક જાતના દર્દીઓને મફત સારવાર દવાઓ આપવામાં હતી.આંખ દર્દીઓને તપાસ કરી મફત ચશ્મા વિતરણ કરાયા હતા.આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ સરકારી યોજનાઓ અને માં અમૃતમ કાર્ડ વિશેની માહિતી આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ટ્રસ્ટી અનુજ ભાઈ, રમેશભાઈ વસાવા, સરપંચ હિરેન ભાઈ, હરીશભાઈ, અમીષ ભાઈ તેમજ સ્ટાફગણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુનશી સ્પોર્ટ્સ એકેડેમી નુ તારીખ 20ના રોજથી આરંભ

ProudOfGujarat

અકળાવનારી ગરમીના વાતાવરણમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં વરસાદે અલપ-ઝલપ કરી…

ProudOfGujarat

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!