Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરુચ ના પાલેજ નજીક હાઇવે ઉપર પુનાથી અમદાવાદ જતી કાબરા ટ્રાવેલ્સ ની બસ માં રાજસ્થાન ના બે મુસાફરો પાસેથી એકલાખ નો મુદામાલ કબ્જે કર્યો હતો

Share

ભરુચ જિલ્લા માંથી પસાર થતાં વાહનો માં બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી ને દારૂ ની હેરાફેરી કરતા હોય છે જેમાં થોડા દિવસ પહેલા શાકભાજી ના પોટલા ઓ મૂકી તેમજ ટેમ્પો માં ચોર ખાના બનાવી ને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બાદ હવે લકઝરી બસ માં મુંબઈ થી દારૂ લઈ ને જતા બે વ્યક્તિ ને એલ.સી.બી પોલીસે ઝડપી લીધા હતા. તેમજ ડાહ્યા સરપોટા હાલ રહેવાસી કાબરા ટ્રાવેલ્સ ના પાર્કિંગ માં મૂળ રાજસ્થાનનો રહેવાસી પાસે થી જુદા જુદા માર્કા ની કુલ ૨૩૯ બોટલ ૭૧૭ જેટલા પાઉચ વગેરે મળી કુલ રૂપિયા ૧,૦૫૬૦૦ નો મુદામાલ સાથે ઝડપી લઈ તેઓ સામે પાલેજ પોલિસ મથક માં ફરિયાદ દાખલ કરી આગળ ની વધુ તપાસ પાલેજ પોલિસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

સુરત : કતારગામની HVK ડાયમંડ કંપનીમાં 3 કરોડનાં હીરાની ચોરી.

ProudOfGujarat

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!