Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે દારૂ સાથે ઈસમની ધરપકડ

Share

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે અવસર બંગ્લોઝ ખાતે દરોડો પાડી ઈંગ્લીશ દારૂ સાથે ઈસમની ધરપકડ કરી છે. દીવા રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે જલારામ નગર રોડ પર આવેલા અવસર બંગ્લોઝ મકાન નંબર 46 ખાતે તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થળ પર સર્ચ કરતા ઈંગ્લીશ દારૂની 750 એમ.એલ.ની 4 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 8,350 થાય છે. મુદ્દામાલને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં દારૂ લાવનાર મયુર રાકેશ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Share

Related posts

ગુજરાત રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની થઈ બદલી.

ProudOfGujarat

તિલકવાડાના બુજેઠા ગામમાં કરીયાણાની દુકાનમાં થયેલી ચોરીને ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!