Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઉમાભવન ફાટક રોડ પર મધ્ય ડિવાઈડર માં ઇજારદારે વેઠ ઉતારી હતી. 

Share

અગાઉ પણ ડિવાઈડર તૂટી ગયા હોવા છતાં તકલાદી મટીરીયલ વડે ડિવાઈડર કામગીરી શરુ કરી હતી. માત્ર રેતી, કપચી દેખતા મટીરીયલ માં સિમેન્ટ નામ માત્રની જોવા મળી હતી. અગાઉ પણ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ઓએનજીસી કોલોની નજીક નાળા ની કામગીરી અધૂરી છોડી હતી.

અંકલેશ્વર ઉમાભવન ફાટક પાસે ડિવાઈડર ઉભા કરાવામાં આવ્યા હતા જો કે આ તકલાદી ડિવાઈડર હજુ માંડ માંડ બન્યા છતાં પણ તંત્ર ની આંખ માં ધૂળ નાખી ઇજારદાર દ્વારા પુનઃ ડિવાઈડર બનાવવા માટે કામગીરી ગતરોજ શરુ કરી હતી જો કે આ કામગીરી માં પણ હલકી ગુણવત્તા જ જોવા મળી હતી ઇજરદાર દ્વારા ડિવાઈડર માટે ઉપયોગ માં લેવાયેલ મટીરીયલ માં માત્ર રેતી અને રેતી માંથી નિકળતા ગોળ પથર જ નજરે પડ્યા હતા સિમેન્ટ જેના થી મજબૂતી પકડાઈ તે નામ માત્ર ની જોવા મળી હતી જેના લીધે બની રહેલા ડિવાઈડર ટકશે કે કેમ તેવા સવાલ ઉભા થયા હતા. હલકી કક્ષા ની કામગીરી કરતા ઈજારદાર સામે કાર્યવાહી થશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ની નીતિ અપનાવશે તે જોવું રહ્યું

Advertisement

Share

Related posts

ઝઘડિયા : જુના ટોઠીદરા ગામે ૧૬ એકર જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

નર્મદા ડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી, નર્મદા ડેમની સપાટી 118.38 મીટરે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!