Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ગામેથી ઉંમરપાડાના વૃદ્ધ ગુમ થયા.

Share

વાંકલ ::

ઉમરપાડા ના નવાચકરા ગામના ગામીત ઠગીયાભાઈ ભીખુભાઇ ઉવ. 60. માંગરોળના વાંકલના પીપરપાણી ગામે સગાવ્હાલા ને ત્યાં મળવા માટે આવ્યા હતા.ત્યાંથી ચકરા ગામે જવા બસ માં જવા વાંકલ ગામે આવ્યા હતા. તેઓ ઘરે ના પહોંચતા તપાસ કરતાં જણાયુંકે ત્યાંથી કોઈ બીજી બસ માં બેસી ગયા છે.આ અંગેની જાણ વાંકલ પોલીસચોકી માં ફરિયાદ નોંધાવી છે.જો કોઈને અંગે ની માહિતી મળેતો 9979625931,8780299895 પર જાણ કરવા વિનંતી છે.

Advertisement

Share

Related posts

પોરબંદરમાં લમ્પિ વાયરસ વકર્યો : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગૌધન માટે કેમ્પ કરવા માંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2426 થઈ.

ProudOfGujarat

ભરૂચમાં ડોર-ટુ-ડોર કચરા વાહનોની બેદરકારીનો વીડિયો વાયરલ :  કચરો ભરેલા વાહનોમાંથી રસ્તા પર કચરો પડતાં લોકોમાં રોષ; ખાણી-પીણીની લારીઓ પાસે પણ મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!