Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં સોલાર સિસ્ટમ ના કેબલ ચોરોનો આતંક.લાખો રૂપિયા ના કેબલ અને ઈન્વેટર બેટરીની ચોરી.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકા વાંકલ, નાનીફળી ગામના ખેડૂતોના સોલાર સિસ્ટમના કેબલ અને ઈન્વેટર બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયા છે.નાનીફળી ગામના રમેશભાઈ ચૌધરી,વનજીભાઈ,મહેશ ચૌધરી,પ્રવિણસિંહવરાછીયા, દુષ્યંત દેસાઈ, કલ્પેશ દેસાઈ વિગેરે ખેડૂતોના લાખો રૂપિયાના કેબલ ઈન્વેટર ચોરી થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આવી ઘટનાઓ અગાઉ પણ થઈ છે પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઝંખવાવ અને માંગરોળ પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકત આખરે એક વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યો..!

ProudOfGujarat

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટા ચારોડીયા સીમ (વાડી) વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૦૬.ઈસમોને કુલ.ટો.રૂ.૮૭,૧૨૦/નાં મુદ્દામાલ સાથે પકડી પાડયાં…..

ProudOfGujarat

વલસાડમાં નીકળેલી ઐતિહાસિક ચુંદડી યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!