Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ એન.ડી.દેસાઈ હાઇસ્કુલના ચાર વિધાર્થીઓની રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા.

Share

વાંકલ ::

માંગરોળનાં વાંકલ ખાતે કાર્યરત એન.ડી.દેસાઈ હાઈસ્કૂલમાં ચાર વિધાર્થીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષા એ પસંદગી પામતા શાળાપરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની તમામ વિભાગની બહેનોની કબડ્ડી સ્પર્ધા કોસંબા મુકામે યોજાઈ હતી.જેમાં એન.ડી.દેસાઈ સાર્વજનિક શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.ચૌધરી તન્વી,ચૌધરી નિશા,ચૌધરી પ્રિયાંશી અને વસાવા વિદ્યાથીઓ આ ચારેય વિધાર્થિનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. શાળાની આ સિધ્ધિ બદલ શાળાના આચાર્ય પારસ મોદી, શાળા કેળવણી મંડળ તેમજ સમગ્ર સ્ટાફગણે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગોધરા બી.આર.જી.એફ. ભવન ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

અયોધ્યા   નગરમા આશરે  રૂપિયા ૨લાખ ઉપરાંત ની મતાની ચોરી થતા સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!