Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કવિઠા ગામ નજીક ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં 6 જુગારિયાને નબીપુર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

Share

ભરૂચનાં નબીપુર પોલીસ મથકનાં PSI આર.એ બેલીમ અને તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન કવિઠા ગામનાં જવાના રસ્તા ઉપર કબ્રસ્તાન પાછળ પીપળાનાં ઝાડ નીચે હારજીતનો પત્તા પાનાનો જુગાર રમતાં હારૂન પટેલ મનુબર, ઉમેશ પટેલ પાદરા, બસીર પટેલ હબીબપાર્ક ભરૂચ, ઈસ્માઈલ બગસ-ઇમરાનપાર્ક ભરૂચ, મોહમ્મદ સોયબ શેખ રહેવાસી સમાપાર્ક ભરૂચ, ફિરોજ હસન નબીપુર ભરૂચ, તેઓને જુગાર રમતાં ઝડપી લઈ રૂ.18,100 સાથે ઝડપી લઈ તેઓ સામે નબીપુર પોલીસ મથકનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ એનિમલમાં બોબી દેઓલની શાનદાર હાજરીથી આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “બોબી એક બદમાશ માણસ અને ચોર જાળ તરીકે સંપૂર્ણપણે લાગણીશીલ છે”.

ProudOfGujarat

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં નજીવા મુદ્દે બે જણા પર પરિવારનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!