Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: GNFCથી તુલસીધામ તરફ જતા માર્ગ પર કાર ડીવાયડર પર ચઢી જતા અકસ્માત, કારચાલકનો બચાવ

Share

ભરૂચ નજીક GNFC થી તુલસીધામ તરફ જતાં માર્ગ પર કાર અકસ્માતનો ભોગ બની હતી.કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટ અને જરૂરી ટ્રાફિક સાઈનબોર્ડના અભાવને કારણે વારંવાર અકસ્માતો બનતા રહે છે. અંધારામાં દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતા વધી જાય છે.

લોકો તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મુકવાની માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્પોર્ટસ વીકની ઉજવણી.

ProudOfGujarat

રાજપીપળા શહેરનાં સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!