Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા પોલીસે કત્લ ના ઇરાદે લઈ જવાતા ગૌવંશને ઝડપી પાડ્યા.

Share

 

વાંકલ ::ઉમરપાડા પોલીસ સ્ટાફ ઉમરપાડા વિસ્તાર માં હતી ત્યારે પીકઅપ બોલેરોગાડી( MH 39 AD 3984)ને ચેક કરાતા તેમાંથી બે મોટી ગાય, સાત જેટલાં નાના મોટા વાછરડાંને બોલેરો પીકઅપ ગાડીમાં મોં પગ દોરી વડે બાંધેલી હાલતમાં હતા ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા કોઈ પણ જાતના ચારાપાણી ની વ્યવસ્થા કરેલી ના હતી.બે ગાય, નાના વાછરડા જેની અંદાજીત કિંમત 42,000/-તથા બોલેરો ગાડીની કિંમત 3,50,00/-ગણી કુલ રૂપિયા 3,92,000/-ના મુદ્દામાલ સાથે કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગૌવંશ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બોલેરો ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

સુરત: નૌતમ સ્વામી વડતાલ ના ૫૦ માં જન્મ દિવસ નિમિતે ૧૧ જગ્યાએ રક્તદાન દાન કેમ્પ તેમજ રક્તતુંલા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!