Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકા ના કેવડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ભાજપ નો દબદબો.ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા થઈ.

Share

વાંકલ ::

ઉમરપાડા તાલુકા ના કેવડી APMC માં ભાજપ પ્રેરિત તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે.આ તમામ ઉમેદવારોને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ મોં મીઠુ કરાવી અભિનંદન આપ્યા હતા.માત્ર ભાજપના ડિરેકટરો એ જ ઉમેદવારી નોંધાવી હતી.પેનલમાં ફક્ત બે જ જુના ચહેરા પસંદ કરાયા હતા બાકી બધા નવા ચહેરાની પસંદગી કરાય હતી. ઉમરપાડા APMC માં નવા ચૂંટાયેલ ડિરેકટરો.સામસીંગ ભાઈ વસાવા(કાલી જામણ),ઇંદ્રજીત વસાવા(વહાર ),હરિસીંગ વસાવા (પિનપુર),સામસિંઘ વસાવા(હરિપુરા),શાંતિલાલ વસાવા (નસારપુર),દિલીપ વસાવા(સતવાણ),નટુવસાવા(સરવણ ફોકડી),ઘનશ્યામ વસાવા(ધાણાવડ), માલજી વસાવા(ગોંડલીયા).

Advertisement

Share

Related posts

ભરૂચ : રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વગર જણાયા.

ProudOfGujarat

બંગાળમાં ભાજપે મમતા વિરુદ્ધ ‘નબાન’ અભિયાન શરૂ કર્યું, નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!