Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ઉમરપાડા તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના વાંકલ પંચકુટિર હોલમાં કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું.ઉમરપાડા ના ચિતલદા ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરાયું કરાયું હતું. આ કાર્યકમ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ અને ખેડુત કલ્યાણ વખેડુતો આધુનિક ખેતી પધ્ધતિની જાણકારી મળી રહે તેવા આશયથી યોજાયેલા મહોત્સવમાં ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડુતોના કલ્યાણ માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડુતોને વધુમાં વધુ યોજનાઓના લાભો લેવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે પદાધિકારીઓના હસ્તે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું.
માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહર વસાવા, દિનેશ સુરતી, દીપકવસાવા,તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિ મૈસુરીયા,વાંકલ ના સરપંચ અનિતાબેન ચૌધરી,રમેશભાઈ ચૌધરી,માંગરોળ મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ, ખેતીવાડી ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકશાની અંગે ડિઝિટલ સર્વે કરવામાં આવશે

ProudOfGujarat

વડોદરા રેલવે સ્ટેશનથી હાવડા- અમદાવાદ ટ્રેનમાં બોગસ આધારકાર્ડ સાથે બે બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રકતદાન કેમ્પ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!