Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો, તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

Share

શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલ માં આજે ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર યુવા વર્ગ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વ્હોરા પટેલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનિઓને ટ્રોફી તેમજ પ્રમાણ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલના ઘોંઘબા તાલુકા ના ઉચાબેડા ગામે એક બોલેરો પીકઅપ ગાડી માંથી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે ,એક ઇસમની અટકાયત કરી :

ProudOfGujarat

ઝઘડિયા હરિપુરા પાટિયા પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત એક નું મોત એક ને ઇજા….

ProudOfGujarat

સુરતમાં પાલિકાના આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડયાં : 8 મહિનાની બાળકીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!