Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ગ્રામપંચાયત ખાતે ગ્રામસભા યોજાય.

Share

માંગરોળ ગ્રામપંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. આ ગ્રામસભા માંડવી પ્રાંત કૌશિક જાદવના અધ્યક્ષસ્થાને યોજાય હતી.આ ગ્રામસભા યોજવાનો મૂળ હેતુ જી.આઈ.પી.સી.એલ લિગનાઈટ માઇન્સ તથા સંલગ્ન હેતુ માટે જમીન સંપાદન માટે ગ્રામસભા યોજવામાં આવી હતી.પરંતુ ગ્રામજનોએ અસંમતિ દર્શાવી હતી.આ જમીન સંપાદન માટે બીજીવારની ગ્રામસભા યોજવામાં આવી હતી તેમાં પણ અસંમતિ બતાવવામાં આવી હતી.ગ્રામસભા માં સરપંચ દીપ્તિબેન વસાવા, બેનવસાવા,માંગરોળ મામલતદાર ચાવડા,સર્કલ કિરણભાઈ તેમજ ગ્રામપંચાયત સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે દિવસમાં નવા ચાર કોરોના કેસ સાથે કુલ આંક ૮૨ થયો.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!