Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસી ગયા હતા.

Share

ભરૂચ જીલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી કરતાં કર્મચારીઓ પણ પોતાની માંગણીઓને લઈને રાજય સરકારને રજૂઆત કરી હતી પરંતુ તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવતા આજે ભરૂચ જીલ્લાનાં આરોગ્ય વિભાગનાં તમામ કર્મચારીઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલથી લઈને ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને પોતાની પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરીનાં કમ્પાઉન્ડમાં જ ધરણાંનો કાર્યક્રમ કરી માંગણીઓ પૂર્ણ કરવા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાનું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન કરી રહ્યું છે દર્દીઓના સ્વજનોની ભોજન સેવા.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરના વિવિધ વિસ્તારો માંથી વિદેશી દારૂ ઝડપાયો જાણો ક્યાં?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!