Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલીયા તાલુકાના વટારીયા ગામ ખાતે આવેલી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે વિધિવત પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

લાભ પાંચમ ના શુભ અવસરે ગણેશ સુગર ફેક્ટરી પરિસરમાં ધાર્મિક વિધિપૂર્વક પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન  મહેન્દ્રસિંહ મહિડા, મેનેજિંગ ડિરેક્ટર  અમરસિંહ રાણા, ડિરેક્ટર ઓ તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂજા વિધિ બાદ સૌએ ફેક્ટરીની સતત પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ સુગર પરિવાર તરફથી સમાજમાં સુખ-શાંતિ અને સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ ઉપર બે મિયાણા સમાજના જુથ વચ્ચે ઝઘડો થતા હુમલામાં એક યુવકનો હાથ કપાતા સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખસેડાયો.

ProudOfGujarat

વડોદરામાં ફાફડા-જલેબી વેચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, નમૂના લેવાયા

ProudOfGujarat

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!