Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-દેરોલ પાસે વિલાયત ચોકડી નજીક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના દેરોલથી વિલાયત ચોકડી તરફના માર્ગ ઉપર આજે વહેલી સવારે લકઝરી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
વ્હાલું ગામના યુવકનું અકસ્માતમાં મોતના પગલે ગામમાં ગમગીની છવાઈ છે તો બીજી તરફ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલા અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી અપર્ણા નાયર જો હોમી દિલ્લીવાલા અને હની સિંહ સાથેના તેના પ્રથમ પંજાબી ગીતમાં પોતાની આકર્ષતાથી દરેકના દિલ જીતયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

100 થી વધુ માઇભક્તો સંઘમાં ચોટીલા પગપાળા રવાના થયા ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!