Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોરીના બે એક્ટીવા મોપેડ સાથે એક ઇસમને ઝડપી એક્ટીવા ચોરીના ગુનાનો ભેદ કાઢ્યો હતો.

Share

ઓકટોબરના રોજ ભરૂચની નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી જે અને ગત તારીખ-10મી ઓકટોબરના રોજ આર.કે.સિનેમા બ્લ્યુ ચીપ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં એક્ટિવા નંબર-GJ-16-BL-4785 પાર્ક કરી હતી. જે બંને મોપેડ અજાણ્યો વાહન ચોર કરી ફરાર થઇ ગયો હતો.વાહન ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન

પી.આઈ. આર.એમ.વસાવા સહિત તેઓની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવામાં આવેલ સ્માર્ટ કેમેરાના આધારે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી શ્રવણ ચોકડી પાસેની તુલસી હોમ્સમાં રહેતો વિરેન્દ્રગીરી અરવીંદગીરી ગૌસ્વામીને ઝડપી પાડી વધુ બંને વાહનો મળી કુલ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : 24 લાખની ગાડીના માલીકનો કંપની સામે અનોખો વિરોધ, બે દિવસમાં ગાડી બગડી અને ફરિયાદો છતાં નિરાકરણ ન આવ્યું.

ProudOfGujarat

કસક ગરનાળા પાસે આવેલ દુકાનમાંથી IPL ની મેચ અંગે સટ્ટા રમાડતો ઇસમ ઝડપાયો.IPL મેચની સાથે ભરૂચમાં સટ્ટાની મોસમ…

ProudOfGujarat

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!