Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય પાર્લામેન્ટમાં ચર્ચા દરમ્યાન નિંદ્રા માણતા ટીવીના કેમેરામાં કેદ થયા હતા.

Share

લોકસભામાં નાગરીત્વ બીલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સાંસદ સભ્યો ઉગ્ર રજુઆતો વિરોધ સમર્થન કરતાં નિવેદનો લોકસભામાં કરી રહ્યા છે. રોજ ભરૂચ જીલ્લા લોકસભા બેઠકનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા આ બીલ અંગે ચર્ચા ચાલતી હતી તે સમયે નિંદ્રા માણતા ટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યારે હવે આ દ્રશ્ય જોઇને લોકોમાં ચર્ચા થઈ હતી કે જ્યાં બોલવાનું છે ત્યાં ઊંધી રહ્યા છે અને જ્યાં બોલવાનું નથી ત્યાં ન બોલવાનું બોલી નાંખે છે. આ તો મનસુખભાઇ વસાવાની કેવી સ્ટાઈલ તે અંગે જીલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.

Advertisement

Share

Related posts

વિમ્બલ્ડન ફાઇનલ્સમાં સોનમ કપૂરનો ફેશન ‘ગ્રાન્ડ સ્લેમ’, રાલ્ફ લોરેન પેન્ટ સૂટમાં ‘એકસ’!

ProudOfGujarat

વડોદરા : સિલોક્ષ કંપની એ સૈનિકો માટે કલેકટર કચેરી દ્વારા ફાળો આપ્યો.

ProudOfGujarat

વાંકલ કોવીડ કેર સેન્ટરમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!