Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સુરત એસ. પી.ના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો

Share

વાંકલ

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે માંગરોળ પોલીસ સ્ટેશને સુરત જીલ્લા ના એસ.પી. રાજેશ ધરિયા ના અધ્યક્ષસ્થાને લોકદરબાર નું આયોજન કરાયું હતું. લોકદરબાર માં વિવિધ પ્રશ્નો રજુ કરાયા હતા. મોસાલી ખાતે ટ્રાફિક સમસ્યા,સ્પોર્ટ્સબાઈક,વાંકલ ખાતે આવેલ કોલેજો ખાતે સ્પોર્ટ્સ બાઈક ના સાઇલેન્સર ના ઘોઘાટ તેમજ સ્પીડ માં હંકારવામાં આવે છે.વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી નું બાંધકામ જૂનું છે. ત્યાં નવું મકાન ઉભું કરવાની માંગણી ઓ રજૂ કરાય હતી.લોકદરબાર માં ડી.વાય.એસ.પી.બી.કે. વનાર, માંગરોળ પોલીસના પીઆઇ મહાવીર સોલંકી તેમજ વેપારીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ઇનર વ્હિલ ક્લબ દ્વારા વિવિધ સામાજિક કાર્યોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ બહેન ભાઈની નજર સામે જ પાણીમાં તણાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા સહિત બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!