Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના કરા ગામે વિદેશી દારૂ સાથે બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

Share

ભરૂચ જીલ્લામાં વિદેશી દારૂ અંગે પોલીસવાળા આંખ લાલ કરી શકતા હજુ પણ કેટલાક બુટલેગરો દેશી દારૂ વેચી રહ્યા છે. તીન પટ્ટી બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા વાલીયા તાલુકાના લીમડા ફળિયામાં રહેતો બુધેશ ઉર્ફે લાલા શિવા વસાવાના ઘરે પાકી બાતમીના આધારે રેડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૫૦ કરતાં પણ વધુ બોટલ મળી આવી હતી. પોલીસે ૨૪,200 ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો સામાન મળી તેની અટક કરી હતી. તેની સામે વાલીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જેસીઆઇ અંકલેશ્વરની જુનીયર વિંગ દ્વારા બંધન જેસી સપ્તાહની ઉજવણી.

ProudOfGujarat

હજરત બાવાગોરીશાહ ના ૭૮૬ માં ઉર્સ નિ ઉજવણી કરાઈ…

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓની હાંસોટ બદલી કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!