Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો

Share

ભરૂચ.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ઉછળી ગયો હતો. ઘટનાના ચોંકાવનારા દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ટક્કર બાદ ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સુપરમાર્કેટ નજીક આઈસર ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ફુરજા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક રથયાત્રા નીકળી.

ProudOfGujarat

અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!