Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિક્ષણ શાખાનો વિજય

Share

બોરી ખાતે સ્પોર્ટસ સીટી પ્લેગ્રાઉન્ડ પર આજરોજ આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ ની સેમી ફાઇનલ અને અને ફાઇનલનું આયોજનકરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં નવ તાલુકા પંચાયત, પદાધિકારીશ્રીઓ તેમજ વિવિધ શાખાઓની ટીમ મળી કુલ 16 ટીમોએ ભાગ લીધેલ. શિક્ષણ શાખા અને તા.પં.ઝગડીયા વચ્ચે ફાઈનલ રમાય જેમાં શિક્ષણ શાખાનો ભવ્ય વિજય થયો.ફાઇનલમાં મેન ઓફ ધ મેચ હેમંત વસાવા અને સમગ્ર ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર હાંસોટ ટીમના મયુર ચૌધરીને ટ્રોફી એનાયત કરવામાં આવી.વિનર ટીમની ટ્રોફી જિલ્લા આંકડા અધિકારીના હસ્તે અને રનર્સ અપ ટ્રોફી ગ્રાઉન્ડના માલિકના હસ્તે ટીમના કેપ્ટનને આપવામાં આવી.તમામ ખેલાડીઓને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું.સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડના માલિકનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

જંબુસરના સરદારપુરા ગામે રીક્ષા પલટતા દબાઇ જવાથી ચાલકનું મોત

ProudOfGujarat

ભરૂચ : કરે કોઈ ભરે કોઈ..! : બે દિવસ અગાઉ રસ્તા બાબતે વિડીયો વાઇરલ કરનાર જાગૃત નાગરિક પર ખાનગી ટ્રેડર્સનાં માલિકે કર્યો હુમલો…

ProudOfGujarat

વાહનવ્યવહાર કચેરી ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!