Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ નો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય

Share

 

શાળા મા અભ્યાસ કરતા બાળકોને સુંદર રીતે કૃતિઓમાં તેઓ તેઓનું ટેલેન્ટ બતાવતા વિદ્યાર્થીઓના મા-બાપ ભાવુક બન્યા

Advertisement

ગામના અગ્રણીઓ દ્વારા ગામના બાળકો ગામમાંજ અભ્યાસ કરે તેવા લક્ષને લય શરૂ થયેલી શાળા આજે અનેક સિદ્ધિઓના શિખર પ્રાપ્ત કરી રહી છે આવનાર વર્ષમાં 11 12 સાયન્સ ની પણ શરૂઆત થશે

જુના તવરા ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ નો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ શાળામાં અભ્યાસ કરતા ગામના જ બાળકો શાળાના વાર્ષિકોષોમાં અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વાર્ષિક ઉસ્તવ મા બાળકોએ તેઓનું ટેલેન્ટ બતાવ્યું હતું શાળાના વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ હાલ મોબાઈલના યુગમાં વિદ્યાર્થીઓ વધુ મોબાઇલમાં રશિયા પસ્યા રહે છે ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી બારકો મોબાઈલ નો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો અને જરૂર પૂરતો જ કરવો તેવો મેસેજ પણ આપ્યો હતો અને આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા આદિવાસી નૃત્ય સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ વાર્ષિક ઉત્સવમાં જુના તવરા અને નવા તવરા ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ગામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાર્ષિક ઉત્સવ માં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

આ કાર્યક્રમમાં જુના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતીબેન પૃથ્વીરાજસિંહ પરમાર તથા શાળાના ટ્રસ્ટી મનહરસિંહ પરમાર ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ પરમાર ભરૂચ જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમાર તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

૧૯ વર્ષ થી નાસતા ફરતાં આરોપી ને ભરૂચ પેરોલફ્લૉ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો …..

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ લખાની માર્કેટના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

કઠલાલ તાલુકાના દંપતી માતાજીના દર્શન કરી પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!