Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

SOGએ આમોદ ચાર રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા સાથે એક ઇસમની કરી ધરપકડ

Share

ભરૂચ:

ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરી નંગ 34 મળી કુલ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મુકેશ દેવીપૂજકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

ચારેબાજુ ફક્ત એક જ ચર્ચા છે કે જય અને અનામિકાના પ્રેમનું શું આવશે પરિણામ….

ProudOfGujarat

વડોદરા : એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ગરબાનો ચાર્મ 71 વર્ષે પણ યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!