Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયબર ક્રાઇમની ટીમે ગુમ થયેલાં 1.70 લાખના 5 મોબાઇલ શોધી માલિકને પરત આપ્યાં

Share

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા  સી.કે.પટેલ નાયબ પોલીસ અધીક્ષક ભરૂચ વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખોવાયેલ/ચોરી/ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  વી.આર.ભરવાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ કુલ પાંચ મોબાઇલ જેની કુલ કિંમત રૂપીયા ૧,૭૦,૫૪૦/- શોધી મૂળ માલીકોને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.

Advertisement

Share

Related posts

વલસાડ-નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત-ડુંગરી નજીક સોનવાડા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

જંબુસર બી.આર.સી ભવન ખાતે આજરોજ દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તથા સહાયક પ્રદેશ વાહન વ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે ૨૯મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!