Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસેથી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ઝડપાયો

Share

અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસે થી બી ડિવિઝન પોલીસે વિદેશીદારૂ ના જથ્થા સાથે મધ્યપ્રદેશ ના ઈસમ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ની ટિમ ને પેટ્રોલિંગ દરમ્યાન વાલિયા ચોકડી પાસે આવેલ એસટી ડેપો પાસે થી મધ્યપ્રદેશ ના શૈલેષ ચૌહાણ ને વિદેશીદારૂ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો ,પોલીસે રૂપિયા 18 હજાર થી વધુ નો વિદેશીદારૂ નો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થયા.

ProudOfGujarat

અદાણી દહેજ પોર્ટ ખાતે સ્થાનિક વિદ્યાર્થી અને મહિલાઓ સાથે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચનાં વરેડિયા નજીક હાઇવે ઉપર ભુખી ખાડીની રેલીંગ તોડીને ટ્રક ખાડીમાં ખાબકતાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!