Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કાટકડાગામે પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો

Share

અહેવાલ. અભિષેક ગોંડલીયા.

આજે મહુવા તાલુકા ના કાટકડા. ગામે શાળા આરોગ્ય. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ માં શાળા ના દરેક વિદ્યાર્થીઓ તપાસ કરવા માં આવી અને વિદ્યાર્થીઓ ને શાળા માં જ સારવાર આપવા માં આવી હતી
આ કાર્યક્રમ માં મેડિકલ ઓફિસર ડો. રિતેશ ગોંડલીયા અને ડૉ ઉર્મિલા પનોત દ્વારા દરેક વિદ્યાર્થીઓ તપાસ કરવા માં આવી હતી
જરૂર વાળા વિદ્યાર્થીઓ ને સ્પેશિયલ ડોકટર પાસે રીફર કરવા માં આવ્યા હતા
વધુમાં આ કાર્યક્રમ ની સાથે શાળા ના દરેક કલાસ માં 1 બાળ ડોકટર ની નિયુક્તિ કરવા માં આવી હતી

Advertisement

 


Share

Related posts

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

ProudOfGujarat

ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન માટે બનાવેલ તળાવમાં ન્હાવા પડેલા નાના બાળકોનો ભોગ લેવાય તેવી સ્થિતિ : આમઆદમી પાર્ટી દ્વારા પાલિકા તંત્રને રજુઆત.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!