Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોસીયલ મીડિયામાં ફેસબુક માં છેલ્લા બે ચાર દિવસથી ચારણી આઈ મોગલમાં વિસ કોઈ અસામાજીક તત્વ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં હિન્દૂ મુસ્લિમ સહિતના સમજો જેના પૂજનીય ચારણી આઈ મોગલમાં વિસે અભદ્ર ભાષા વાપરનાર અસામાજીક તત્વની સામે આક્રોશ રોષ ફાટી નીકળ્યો છે

Share

કિશન સોલંકી (ભાવનગર)

 
જેના અનુસંધાન માં આજરોજ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા વિસ્તારના મોગલ છોરું દ્વારા ઉમરાળા મામલતદાર ને રેલી  યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઉમરાળા વિસ્તારના મોગલ છોરું ની લાગણી દુભાય હોય જેના અનુસંધાનમાં સમગ્ર ઉમરાળા વિસ્તારના મોગલમાં ઉપાસકો સહિત દરેક સમાજના આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાઈને  ઉમરાળા ઉતારા ચોક ખાતે એકઠા થઇ રેલીયોજી મામલતદાર ઉમરાળાને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે અસામાજીક તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે રજુઆત કરી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં એક મહિનામાં ૧૦૯૪ લોકો પર શ્વાનનો હુમલો : તંત્રએ એક્શનમાં આવી ૧૫૦ શ્વાનનું ખસ્સીકરણ કર્યું

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘’ ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ ‘’ યોજના શરૂ કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં અંબાજી મંદિરમાં ભકતોની લાગી કતારો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!